请输入您要查询的百科知识:

 

词条 Draft:VIHOL RAJPUT HISTORY
释义

વિહોલો નો ઇતિહાસ :

મહંમદ ગજની સોમનાથ લૂંટવા ચઢી આવે છે તેવી હકીકતથી ગુજરાત અને રાજસ્થાનના કેટલાક રાજાઓ સિંધુની ખીણ આગળ તેનો સામનો કરવા માગતા હતા .

  પણ ગુજરાતના પાટણપતિ દુર્લભસિંહ અને કુંવર ભીમદૈવ સોલંકીએ સાથ આપ્યો નહિ.    વળી મહંમદ ગજનીને ખબર પડી કે એને રોકવા સિંધુની ખીણ પાસે સૈન્ય ખડું કરેલ છે . તેથી તે રણમાર્ગે સોમનાથ પહોંચી ગયો . રસ્તામાં તેને રોકવા જતાં ગોગાજી ચૌહાણ અને સજનસિંહ વીરગતિ પામ્યા .  ! મહંમદ ગઝની સોમનાથનું મંદિર તોડી ૪૦૦ મણ સોનું - ૬ ઝવેરાત લૂંટી હજારો રાજપૂતોને હરાવીને વતન પાછો વળી ? ગયો . અજમેરના રાજા વિસલદેવ ચૌહાણે ગુજરાતના રાજવી . પાટણપતિ દુર્લભસિંહ તથા કુંવર ભીમદેવને પાઠ ભણાવવા ? પાટણ પર ચઢાઈ કરીને યુદ્ધમાં પાટણ જીત્યું . આ યુદ્ધની # જીતની યાદગીરીમાં સંન . ૧૨૦૦૪માં વડનગરચી બ્રાહાણૉ બોલાવી જે જગ્યાએ યુદ્ધ થયું તે જગ્યાએ વિસલદેવે (‘ વિસલનગર') ની સ્થાપના કરી જે કાળક્રમે ‘ વિસનગર  કહેવાયું.  અજમેર પરત જતાં પહેલાં વિસલદેવે સમાધાન પેટે ભીમદેવ સોલંકી પાસેથી દંડ પેટે ૨૮૪ ગામ મેળવ્યા ને દંડમાં મળેલ તે પ્રદેશ ‘ દંડાણ ' તરીકે ઓળખાય છે .     આ પ્રદેશની સત્તા કુંવર વિરસેનને સોંપી – મુખ્ય મથક વિસલનગર હતું તેથી આ વિસ્તાર વિહલવાડ તરીકે ઓળખાયો ને તેમાં વસતા ચૌહાણ ‘ વિહોલ ' તરીકે ઓળખાયા .
 વિહલવાડના મુખ્ય ત્રણ થાણાં હતાં . તે ( ૧ ) વિસલનગર ( ૨ ) ખોડ ( 3 બામણવા . આ વિરસેનને ત્રણ રાણીનો હતા . ( ૬ ) હરજીકુંવરબા ચુડાસમા ( ૨ ) જેતકુવરબા મકવાણા ( 3 ) સોનકુંવરબા ચુડાસમા
 વિહોલવંશ - વિરસેન ( વિસનગર ) નાં ત્રણ રાણીઓનો હરજકુંવરબા  ચુડાસમા સતી થયા હતા  તેમના એક કુંવર ભેમજી વંશો ( ડાંગરવા - લોંઢા - બામણવા અનોડિયામાં છે .     આ વંશમાં લાલસિંહ તથા જેતકુંવરબા મકવાણા * કુંવર , ( ૧ ) પીયુજી જેના વંશજો પિલવાઈ , દેલવાડા , આજોલ , પાલડી , કોલવડામાં વસે છે . 

( ૨ ) ચતુભુજસિંહ જેના વંશજો માણસા , ખરોડ , અંબોડમાં વસે છે , ( ૩ ) ગુજજી જેના વંશજો વરસોડા તથા ગોઝારીયામાં વસે છે . આ વંશમાં ગોપાલસિંહ થઈ ગયા , ( i ) માધાજી વંશજો ડાભલામાં વસે છે . આ વંશમાં દાદુજી થઈ ગયા .વિહોલના વંશને અત્યારે પણ ઉપરોક્ત ગામોમાં તથા આજુબાજુના ગામડામાં છે જ .

જય માતાજી

જય આશાપુરા માં

随便看

 

开放百科全书收录14589846条英语、德语、日语等多语种百科知识,基本涵盖了大多数领域的百科知识,是一部内容自由、开放的电子版国际百科全书。

 

Copyright © 2023 OENC.NET All Rights Reserved
京ICP备2021023879号 更新时间:2024/9/23 12:30:09